To live and enjoy ઇષ્ટ જીવન

ઇષ્ટ જીવન મંચ presents

Holistic package ઇષ્ટ જીવન ધારા

જીવંત જીવન જીવીએ!

સાંપ્રત સમાજના જાગૃત, જવાબદાર તેમજ કર્તવ્ય પરાયણ; શિષ્ટ વિશિષ્ટ એવા ‘ઇષ્ટ જીવન’ અભિલાષીઓ ને અહીં આ ઇષ્ટ જીવન મંચ પર આવકારતા અનેરો આનંદ અનુભવાય છે.

સર્વ કોઈ ને :

 • મૌજ, મસ્તી, આનંદ, મંગળ થી ભરપૂર
 • વિકાસ, સફળતા, શુભ લાભ થી તૃપ્ત
 • આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક હિતો થી સંયુક્ત
 • સ્વકલ્યાણ, જનકલ્યાણ, વિશ્વકલ્યાણ, પરમકલ્યાણ ને ઉપલબ્ધ

એવું સર્વ પ્રકારે ઇચ્છનીય,…       અર્થાત ‘ઇષ્ટ’ જીવન તો જીવવું જ છે…

સાચે જ, ખરા અર્થ માં ‘જીવંત’ એવા ઇષ્ટ જીવનયાપન ની આશા-ઈચ્છા દરેકના હૃદય માં હોય જ છે.

સ્વાનુભવ થી દરેક ને એટલું તો પ્રતીત થાય જ કે આપણે બધા ‘ઇષ્ટ જીવનયાપન’ માટે દિવસ-રાત પ્રયત્નશીલ છીએ .

આવા જ ‘ઇષ્ટ જીવનયાપન’ ના ચાહક, સાધક, સમર્થક તેમજ પ્રવર્તક સદસ્યો દ્વારા, સદસ્યો માટે, સદસ્યો નો મંચ એટલે આ ‘ઇષ્ટ જીવન મંચ’. અહીં ઉલ્લેખનીય છે ‘ઇષ્ટ જીવન’ મંચ ના ‘વિઝન’ અને ‘મિશન’.

વિઝન

સદા અને સર્વદા સૌનું કલ્યાણ થાય

सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु |

सर्वेषां पूर्ण भवतु, सर्वेषां मंगलं भवतु ||

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः |

सर्वे भद्राणि पश्यन्तु मां कश्र्चिद् दुःख भाग्भवेत् ||

મિશન:

‘મંચ-સદસ્યો’ ના ‘ઇષ્ટ જીવનયાપન’ મા

ઉપયોગી, પ્રયોજ્ય, સહાયક વિવિધ સેવા, સુવિધા અને અવસરો નું

આયોજન, નિયોજન, કાર્યન્વયન અને સંચાલન.

આ ‘વિઝન’ અને ‘મિશન’ ની પરિપૂર્ણતા અર્થે  ‘ઇષ્ટ જીવન’ વાંચ્છુકો માટે ‘ઇષ્ટ જીવન’ મંચ અત્રે પ્રસ્તુત કરે છે:

‘ઇષ્ટ જીવન ધારા’ હોલિસ્ટિક પેકેજ (સાકલ્ય સંપુટ).

અત્યારે, આપ સ્વયં ના, પ્રિયજન ના, સમાજ ના, રાષ્ટ્ર તેમજ વિશ્વ સકલ ના ‘ઇષ્ટ જીવન’ ને સંભવ કે સાકાર કરવા આ ‘ઇષ્ટ જીવન’ ધારા નામના હોલિસ્ટિક પેકેજ ની સહભાગિતા (participation) નો વિકલ્પ પામી રહ્યા છો… 

એટલે જ તો આ ઇષ્ટ જીવન મંચ પર આપને આવકારતા આનંદ અનુભવાય છે.

શું છે ‘ઇષ્ટ જીવન’? ISHT Life || इष्ट जीवन ||

સર્વપ્રકારે પ્રિયકર તેમજ શ્રેયસ્કર એટલે જ ‘ઇષ્ટ’ ઇચ્છનીય, ચાહવા યોગ્ય. જે આપણી માટે હિતાવહ, લાભપ્રદ પણ છે અને આપણને વહાલું, પ્રિય પણ છે એ જ તો ઇષ્ટ છે. આપણે બધા ઇષ્ટ જ ઝંખીએ છીએ. આપણે ઇષ્ટ ને જ પસંદ કરીએ છીએ, આપણે ઇષ્ટ ને જ પ્રાધાન્ય આપીએ છીએ જાણતા કે અજાણતાં.

જીવન તો આપણે સૌ જીવી જ રહ્યાં છીએ. અને એ પણ એટલું જ સત્ય છે કે આપણે બધા પોત પોતાની મરજી મુજબનું, ઇચ્છા મુજબનું જ જીવન જીવવા માંગીએ છીએ. 

જેઓ પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવી રહ્યા છે એમને પણ આ પ્રશ્ન ઘણી વાર થાય છે, આવી સ્થિતિ ઘણીવાર અનુભવાય છે કે; આપણું જીવન કેવું હોઉં જોઈએ, કેવું જીવાવું જોઈએ? આપણા જીવન માં હજુ શું સારું થઈ શકે એમ છે, હજુ શું સુધાર થઈ શકે એમ છે? આનો જવાબ અને આનું સમાધાન જ છે ‘ઇષ્ટ જીવન’.

સુખી જીવન, નિરામય જીવન, ભદ્ર જીવન નો સુંદર અને સુભગ સંયોગ જ છે ‘ઇષ્ટ જીવન’.

જીવન પ્રમુખ પણે ત્રણ સ્તર પર જીવાય છે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વૈશ્વિક જીવન. જીવન ના આ ત્રણેય સ્તર માટે આવશ્યક, ઉપયોગી તેમજ લાભકારક એવી અનેક રિદ્ધિ, સિદ્ધિ તેમજ ઉપલબ્ધિ ‘ઇષ્ટ જીવનયાપન’ માં સ્વાભાવિક રીતે જ સમાયેલ છે. ઉદાહરણ તરીકે :

♥️️ સર્વાંગી આરોગ્ય અને સ્વાસ્થ્ય ♥️️ સફળ સાહસ, શોધ, સંશોધન અને આવિષ્કાર 
♥️️ વિપુલ ધનસંપત્તિ અને સમૃદ્ધિ ♥️️ સર્વ આયામી વિકાસ, પ્રગતિ તથા ઉન્નતિ 
♥️️ સંબંધો માં આત્મીયતા અને સૌહાર્દ ♥️️ લાભદાયી વ્યાપાર – ધંધો અને વ્યવસાય
♥️️ ઉમદા વંશવૃદ્ધિ અને બાળઉછેર  ♥️️ સામાજિક સામંજસ્ય અને સંપન્ન રાષ્ટ્ર 
♥️️ પરિપક્વ શિક્ષા અને જ્ઞાન  ♥️️ માનવ માત્ર બંધુભાવ અને મિત્રાચારી
♥️️ ગુણવાન વ્યક્તિત્વ અને ગૌરવશાળી ચરિત્ર ♥️️ સુરક્ષિત પર્યાવરણ અને વિશ્વશાંતિ 
♥️️ સુવિકસિત કૌશલ અને પ્રતિભા  ♥️️ સાક્ષાત્કાર અને નિર્વાણ
♥️️ ઉજ્જવળ કારકિર્દી અને પદોન્નતિ  ♥️️ ભોગ અને મોક્ષ

આ સાથે સાથે આપ સુજ્ઞ જનો એમ તો સમજી જ શકો કે ‘ઇષ્ટ જીવનયાપન’ દ્વારા કોઈપણ સમસ્યા, તકલીફ, પીડા કે દુઃખ વગેરે નું નિરાકરણ અને નિવારણ નૈસર્ગીક રીતે સહજ સંભવ છે. જેમ  જ્યોતિ થી અંધકાર નું. !!!

કેવી રીતે પમાય ‘ઇષ્ટ જીવન’?

સમાન વિચારધારા અને ઉદ્દેશ્ય ધરાવનારા વિધવિધ ક્ષેત્ર અને વિષય ના જાણકાર, અભ્યાસુ તેમજ અનુભવી એવા ‘ઇષ્ટ જીવન’ મંચ ના સમર્પિત સદસ્યો દ્વારા પોતાના તેમજ અન્ય ના ‘ઇષ્ટ જીવનયાપન’ ને સંભવ અને સાકાર કરવા માટે પ્રકૃતિ સહજ પ્રયાસ થઈ રહ્યા છે.

આ પ્રયત્ન અંતર્ગત વેદ થી લઈને આધુનિક વિજ્ઞાન પર્યંત ના અનેક ક્ષેત્રો તથા વિષયો જેમ કે:

 • યોગ, આયુર્વેદ, કુદરતી ઉપચાર, યુનાની, સિદ્ધા, હોમિયોપથી, પૂરક તેમજ વૈકલ્પિક ચિકિત્સાઓ, આધુનિક ઉપચાર પદ્ધતિ (Modern Medicines).. 
 • જ્યોતિષશાસ્ત્ર, અંતર્જ્ઞાન / અંતઃપ્રેરણા (Intuition / inspiration), ટેરો (Tarot), ડાઉઝિંગ (Dowsing), રમલશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, અંકશાસ્ત્ર.. 
 • વાસ્તુ, ફંગશુઈ (FengShui), પીરમીડોલોજી (Pyramidology), ભૂગોળ, ખગોળ, પર્યાવરણ (Ecology).. 
 • પરંપરા, રીતિ-રિવાજ, કર્મકાંડ, અલૌકિક વિદ્યા (Sacred), ગુહ્ય વિદ્યા (Mystic).. 
 • કળા, સાહિત્ય, રમતગમત, વ્યાયામ (Gymnastics & Exercise).. 
 • માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર (Logic), આચાર-વિચાર (Behaviour)..
 • સમાજશાસ્ત્ર, ઈતિહાસ, નાગરીકશાસ્ત્ર (Civics), રાજનીતિ.. 
 • વિજ્ઞાન, પ્રૌદ્યોગિકીય-જ્ઞાન (Technology), ગણિત, ભૂમિતિ, અભિયાંત્રિકી (Engineering)..
 • કૃષિ, પશુ પાલન, વાણીજ્ય (Commerce), અર્થશાસ્ત્ર (Economics).. 
 • નીતિમત્તા (Morals & Ethic), માનદંડ (Norms), મુલ્યો (Values)..
 • દર્શન શાસ્ત્ર, આસ્તિક-વાદ, નાસ્તિક-વાદ.. વિગેરે

વગેરે ના સાર તત્ત્વ ને ‘ઇસ્ટ જીવન’ સંદર્ભે સ્વીકારવામાં આવ્યા છે. કારણ કે આ બધા જ આયામો પરસ્પર પૂરક છે, અન્યોન્ય આશ્રિત છે, અરસપરસ સહાયક છે, ઇતરેતર અવિભાજ્ય છે.

આ સર્વ ક્ષેત્રો તેમજ વિષયો ના યથાયોગ્ય હેતુલક્ષી ઉપયોગ થી ‘ઇષ્ટ જીવનયાપન’ ને સંભવ અને સાકાર કરવા માટે ‘ઇષ્ટ જીવન’ મંચ પર ઉપલબ્ધ છે :

‘ઇષ્ટ જીવન ધારા’ હોલિસ્ટિક પેકેજ (સાકલ્ય સંપુટ).

આ હોલિસ્ટિક પેકેજ ‘ઇષ્ટ જીવન’ ધારા :

 • આધ્યાત્મિકતા અને વ્યવહારિકતા ના બે પરસ્પર અવિભાજ્ય પાસાઓ થી સુદ્રઢ છે.
 • યોગ, ભક્તિ, તંત્ર ની ત્રિવેણી  છે.
 • વિજ્ઞાન નું જ્ઞાન, અભિયાંત્રિકી નું કૌશલ, કલા-ક્રીડા નું સામંજસ્ય તેમજ અનુશાસન ની પરિપક્વતા આ ચતુર્વિધ ઘટકો થી સંવર્ધિત છે.

‘ઇષ્ટ જીવન’ ઘડવા, વિકસાવવા, જીવવા માટે આ હોલિસ્ટિક પેકેજ માં સિદ્ધાંત અને અભ્યાસ નો સુઆયોજિત, સુનિયોજિત, સુવ્યવસ્થિત સુમેળ સધાયેલો છે. જેના અંતર્ગત વિવિધ આવશ્યક સૂત્ર, નીતિ, નિયમ, યુક્તિ, ઉપાય વગેરે તેમજ તેમના વ્યવહાર સુલભ યથોચિત પ્રયોગ, વિધિ, પદ્ધતિ, ક્રિયા પ્રક્રિયા સમાવિષ્ટ છે.

આ હોલિસ્ટિક પેકેજ માં ‘ઇષ્ટ જીવન’ ઉત્ક્રાંતિ અનુલક્ષી માર્ગદર્શન અને સહયોગ ની સેવાઓ તેમજ તત સંદર્ભિત ઉપયોગી સાધન સામગ્રી આદિ ની આપૂર્તિ નું આયોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

‘ઇષ્ટ જીવન’ મંચ પર આ હોલિસ્ટિક પેકેજ ને એના સંભાવિત સહભાગીઓ (Prospective Participants) ના લાભાર્થે તેમજ તેને વ્યવહાર સુલભ બનાવવા માટે ના પ્રમુખ ત્રણ ચરણ છે :

 1. સમજૂતી થી બોધ
 2. સંસ્કાર થી પ્રશિક્ષણ
 3. અભ્યાસ થી વ્યવહાર

આ ચરણો અનુસાર આપણે ‘ઇષ્ટ જીવન’ ધારા ને અપનાવી શકીએ છીએ, આચરણ માં લાવી શકીએ છીએ. તદ અનુસાર ‘ઇષ્ટ જીવન’ પામવા-જીવવા માટે :

 1. પહેલાં ચરણ માં સહભાગી એ અહીં પ્રસ્તુત સંકલ્પના અને સિદ્ધાંત ને બરાબર જાણવાના, સમજવાના અને તે વિષે ના બોધ ને યથાર્થ રૂપ માં ગ્રહણ કરવાના રહેશે.
 2. બીજા ચરણ માં સહભાગી એ આ મંચ પર પ્રયોજ્ય સૂત્ર અને પ્રયોગ આદિ ના સંસ્કાર અને પ્રશિક્ષણ ની સુલભ સુવિધાઓ નો સુયોગ્ય ઉપભોગ પામવાનો રહેશે. 
 3. ત્રીજા ચરણ માં સહભાગી એ આ મંચ ના માધ્યમ થી જે બોધ અને પ્રશિક્ષણ પામ્યા હોય તેના નિત્ય નિયમિત અભ્યાસ થી તેમજ વ્યવહારિક ઉપયોગ થી ‘ઇષ્ટ જીવન’ ની ભવ્યતા ને, ધન્યતા ને, સાર્થકતા ને ઉપલબ્ધ થવાનું છે.

પ્રક્રિયા શું છે?

‘ઇષ્ટ જીવનયાપન’ ના ઇચ્છુક અને કૃતનિશ્ચયી એવા સંભાવિત સહભાગીઓ આ હોલિસ્ટિક પેકેજ થી લાભાન્વિત થઈ શકે એને અપનાવી શકે એ માટે અહીં પ્રસ્તુત છે :

‘ઇષ્ટ જીવન’ ધારા સૂત્રપાત પ્રસંગ (ISHT Lifestream Inception Event)

આ સૂત્રપાત પ્રસંગ એટલે ‘ઇષ્ટ જીવનયાપન’ નું મંગલાચરણ !  આ પ્રસંગ માં :

 • યોગ-સાધના, ભક્તિ-આરાધના તથા તંત્ર-પ્રયોગિકતા ના પ્રારંભિક અભ્યાસક્રમ નો સમાવેશ થયેલો છે.
 • આયુર્વેદ, વાસ્તુ, જ્યોતિષ, કુળ પરંપરા વગેરે વિષયો ની યથોચિત ઉપયોગિતા અનુલક્ષી માર્ગદર્શન નું નિરૂપણ થયેલું છે.  
 • કર્મ, ઋણાનુબંધ, ભાગ્ય (Luck), ભવિતવ્યતા (Destiny), પાપ અને પુણ્ય આદિ બાબતો તટસ્થ અને નિષ્પક્ષ રૂપ માં નિવેદિત થયેલા છે.   
 • આહાર, નિદ્રા, શૌચ, વ્યાયામ, શ્વસન, ઉર્જાન્વીકરણ, ધારણા અને વાણી વગેરે જીવન ના આધારસ્તંભ એવા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવાયા છે.

💠 આ એક દિવસીય પ્રસંગ હશે, જે વહેલી સવાર થી લઈ તે દિવસ ની મોડી સાંજ સુધી ચાલશે.

💠 આ પ્રસંગ માં ગુજલીશ (ગુજlish) કે हिंगलिश (हिंglish) ભાષા નો ઉપયોગ કરવામાં આવશે !!!

💠 આ પ્રસંગ દરમિયાન સહભાગીઓ માટે ત્રણ વખત ના ખાન-પાન ની સગવડ રાખવામાં આવશે.

સવિનય જણાવવાનું કે :

‘ઇષ્ટ જીવન’ ધારા સૂત્રપાત પ્રસંગ માં સહભાગી થઈ ને આપ મંચ ને સહકાર નો જે આ સુઅવસર પ્રદાન કરી રહ્યા છો, એ માટે મંચ અત્રે ધન્યતા અનુભવે છે !

આ સૂત્રપાત પ્રસંગ નિમિત્તે કાર્ય કરતી વખતે સૌભાગ્યશાળી મંચ-સદસ્યો વાસ્તવ માં તો :

 • ‘ઉપલબ્ધિ નો પ્રસાર’ આ પ્રકૃતિ સહજ કર્તવ્ય નું પાલન જ કરી રહ્યા છે.
 • એ દરેક માટે જેમના લીધે આજે આ કરી શકાયું છે; માતા – પિતા, ગુરુજન – સંતજન, ઉપદેશક – ઉપકારક, માર્ગદર્શક – નાયક, સંગી – સાથી, સહકાર્યકર – સહાયક, જ્ઞાત – અજ્ઞાત સમર્થક તેમજ હિતૈષી એવા દરેકે દરેક માટે કૃતજ્ઞતા અનુભવે છે.
 • સાંપ્રત સમાજ પ્રત્યે ના સેવા સહયોગ ના દાયિત્વ પાલન નો સંતોષ પામે છે.
 • ઇષ્ટ થી અનુગૃહીત થાય છે.

અને તેથી જ આ ઇષ્ટ જીવન ધારા સૂત્રપાત પ્રસંગ માં ભાગ લેનારા સહભાગીઓ એ  આ માટે કોઈ આર્થિક મૂલ્ય ચૂકવવાનું રહેતું નથી !

શું છે ‘ઇષ્ટ જીવન’? ISHT Life || इष्ट जीवन ||

સર્વપ્રકારે પ્રિયકર તેમજ શ્રેયસ્કર એટલે જ ‘ઇષ્ટ’ ઇચ્છનીય, ચાહવા યોગ્ય. જે આપણી માટે હિતાવહ, લાભપ્રદ પણ છે અને આપણને વહાલું, પ્રિય પણ છે એ જ તો ઇષ્ટ છે. આપણે બધા ઇષ્ટ જ ઝંખીએ છીએ. આપણે ઇષ્ટ ને જ પસંદ કરીએ છીએ, આપણે ઇષ્ટ ને જ પ્રાધાન્ય આપીએ છીએ જાણતા કે અજાણતાં.

જીવન તો આપણે સૌ જીવી જ રહ્યાં છીએ. અને એ પણ એટલું જ સત્ય છે કે આપણે બધા પોત પોતાની મરજી મુજબનું, ઇચ્છા મુજબનું જ જીવન જીવવા માંગીએ છીએ.

જેઓ પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવી રહ્યા છે એમને પણ આ પ્રશ્ન ઘણી વાર થાય છે, આવી સ્થિતિ ઘણીવાર અનુભવાય છે કે; આપણું જીવન કેવું હોઉં જોઈએ, કેવું જીવાવું જોઈએ? આપણા જીવન માં હજુ શું સારું થઈ શકે એમ છે, હજુ શું સુધાર થઈ શકે એમ છે? આનો જવાબ અને આનું સમાધાન જ છે ‘ઇષ્ટ જીવન’.

સુખી જીવન, નિરામય જીવન, ભદ્ર જીવન નો સુંદર અને સુભગ સંયોગ જ છે ‘ઇષ્ટ જીવન’.

જીવન પ્રમુખ પણે ત્રણ સ્તર પર જીવાય છે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વૈશ્વિક જીવન. જીવન ના આ ત્રણેય સ્તર માટે આવશ્યક, ઉપયોગી તેમજ લાભકારક એવી અનેક રિદ્ધિ, સિદ્ધિ તેમજ ઉપલબ્ધિ ‘ઇષ્ટ જીવનયાપન’ માં સ્વાભાવિક રીતે જ સમાયેલ છે. ઉદાહરણ તરીકે :

♥️️ સર્વાંગી આરોગ્ય અને સ્વાસ્થ્ય

♥️️ વિપુલ ધનસંપત્તિ અને સમૃદ્ધિ

♥️️ સંબંધો માં આત્મીયતા અને સૌહાર્દ

♥️️ ઉમદા વંશવૃદ્ધિ અને બાળઉછેર

♥️️ પરિપક્વ શિક્ષા અને જ્ઞાન

♥️️ ગુણવાન વ્યક્તિત્વ અને ગૌરવશાળી ચરિત્ર

♥️️ સુવિકસિત કૌશલ અને પ્રતિભા

♥️️ ઉજ્જવળ કારકિર્દી અને પદોન્નતિ

♥️️ સફળ સાહસ, શોધ, સંશોધન અને આવિષ્કાર

♥️️ સર્વ આયામી વિકાસ, પ્રગતિ તથા ઉન્નતિ

♥️️ લાભદાયી વ્યાપાર – ધંધો અને વ્યવસાય

♥️️ સામાજિક સામંજસ્ય અને સંપન્ન રાષ્ટ્ર

♥️️ માનવ માત્ર બંધુભાવ અને મિત્રાચારી

♥️️ સુરક્ષિત પર્યાવરણ અને વિશ્વશાંતિ

♥️️ સાક્ષાત્કાર અને નિર્વાણ

♥️️ ભોગ અને મોક્ષ

આ સાથે સાથે આપ સુજ્ઞ જનો એમ તો સમજી જ શકો કે ‘ઇષ્ટ જીવનયાપન’ દ્વારા કોઈપણ સમસ્યા, તકલીફ, પીડા કે દુઃખ વગેરે નું નિરાકરણ અને નિવારણ નૈસર્ગીક રીતે સહજ સંભવ છે. જેમ  જ્યોતિ થી અંધકાર નું. !!!

કેવી રીતે પમાય ‘ઇષ્ટ જીવન’?

સમાન વિચારધારા અને ઉદ્દેશ્ય ધરાવનારા વિધવિધ ક્ષેત્ર અને વિષય ના જાણકાર, અભ્યાસુ તેમજ અનુભવી એવા ‘ઇષ્ટ જીવન’ મંચ ના સમર્પિત સદસ્યો દ્વારા પોતાના તેમજ અન્ય ના ‘ઇષ્ટ જીવનયાપન’ ને સંભવ અને સાકાર કરવા માટે પ્રકૃતિ સહજ પ્રયાસ થઈ રહ્યા છે.

આ પ્રયત્ન અંતર્ગત વેદ થી લઈને આધુનિક વિજ્ઞાન પર્યંત ના અનેક ક્ષેત્રો તથા વિષયો જેમ કે:

 • યોગ, આયુર્વેદ, કુદરતી ઉપચાર, યુનાની, સિદ્ધા, હોમિયોપથી, પૂરક તેમજ વૈકલ્પિક ચિકિત્સાઓ, આધુનિક ઉપચાર પદ્ધતિ (Modern Medicines).. 
 • જ્યોતિષશાસ્ત્ર, અંતર્જ્ઞાન / અંતઃપ્રેરણા (Intuition / inspiration), ટેરો (Tarot), ડાઉઝિંગ (Dowsing), રમલશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, અંકશાસ્ત્ર.. 
 • વાસ્તુ, ફંગશુઈ (FengShui), પીરમીડોલોજી (Pyramidology), ભૂગોળ, ખગોળ, પર્યાવરણ (Ecology).. 
 • પરંપરા, રીતિ-રિવાજ, કર્મકાંડ, અલૌકિક વિદ્યા (Sacred), ગુહ્ય વિદ્યા (Mystic).. 
 • કળા, સાહિત્ય, રમતગમત, વ્યાયામ (Gymnastics & Exercise).. 
 • માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર (Logic), આચાર-વિચાર (Behaviour)..
 • સમાજશાસ્ત્ર, ઈતિહાસ, નાગરીકશાસ્ત્ર (Civics), રાજનીતિ.. 
 • વિજ્ઞાન, પ્રૌદ્યોગિકીય-જ્ઞાન (Technology), ગણિત, ભૂમિતિ, અભિયાંત્રિકી (Engineering)..
 • કૃષિ, પશુ પાલન, વાણીજ્ય (Commerce), અર્થશાસ્ત્ર (Economics).. 
 • નીતિમત્તા (Morals & Ethic), માનદંડ (Norms), મુલ્યો (Values)..
 • દર્શન શાસ્ત્ર, આસ્તિક-વાદ, નાસ્તિક-વાદ.. વિગેરે

વગેરે ના સાર તત્ત્વ ને ‘ઇસ્ટ જીવન’ સંદર્ભે સ્વીકારવામાં આવ્યા છે. કારણ કે આ બધા જ આયામો પરસ્પર પૂરક છે, અન્યોન્ય આશ્રિત છે, અરસપરસ સહાયક છે, ઇતરેતર અવિભાજ્ય છે.

આ સર્વ ક્ષેત્રો તેમજ વિષયો ના યથાયોગ્ય હેતુલક્ષી ઉપયોગ થી ‘ઇષ્ટ જીવનયાપન’ ને સંભવ અને સાકાર કરવા માટે ‘ઇષ્ટ જીવન’ મંચ પર ઉપલબ્ધ છે :

‘ઇષ્ટ જીવન ધારા’ હોલિસ્ટિક પેકેજ (સાકલ્ય સંપુટ).

આ હોલિસ્ટિક પેકેજ ‘ઇષ્ટ જીવન’ ધારા :

 • આધ્યાત્મિકતા અને વ્યવહારિકતા ના બે પરસ્પર અવિભાજ્ય પાસાઓ થી સુદ્રઢ છે.
 • યોગ, ભક્તિ, તંત્ર ની ત્રિવેણી  છે.
 • વિજ્ઞાન નું જ્ઞાન, અભિયાંત્રિકી નું કૌશલ, કલા-ક્રીડા નું સામંજસ્ય તેમજ અનુશાસન ની પરિપક્વતા આ ચતુર્વિધ ઘટકો થી સંવર્ધિત છે.

‘ઇષ્ટ જીવન’ ઘડવા, વિકસાવવા, જીવવા માટે આ હોલિસ્ટિક પેકેજ માં સિદ્ધાંત અને અભ્યાસ નો સુઆયોજિત, સુનિયોજિત, સુવ્યવસ્થિત સુમેળ સધાયેલો છે. જેના અંતર્ગત વિવિધ આવશ્યક સૂત્ર, નીતિ, નિયમ, યુક્તિ, ઉપાય વગેરે તેમજ તેમના વ્યવહાર સુલભ યથોચિત પ્રયોગ, વિધિ, પદ્ધતિ, ક્રિયા પ્રક્રિયા સમાવિષ્ટ છે.

આ હોલિસ્ટિક પેકેજ માં ‘ઇષ્ટ જીવન’ ઉત્ક્રાંતિ અનુલક્ષી માર્ગદર્શન અને સહયોગ ની સેવાઓ તેમજ તત સંદર્ભિત ઉપયોગી સાધન સામગ્રી આદિ ની આપૂર્તિ નું આયોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

‘ઇષ્ટ જીવન’ મંચ પર આ હોલિસ્ટિક પેકેજ ને એના સંભાવિત સહભાગીઓ (Prospective Participants) ના લાભાર્થે તેમજ તેને વ્યવહાર સુલભ બનાવવા માટે ના પ્રમુખ ત્રણ ચરણ છે :

 1. સમજૂતી થી બોધ
 2. સંસ્કાર થી પ્રશિક્ષણ
 3. અભ્યાસ થી વ્યવહાર

આ ચરણો અનુસાર આપણે ‘ઇષ્ટ જીવન’ ધારા ને અપનાવી શકીએ છીએ, આચરણ માં લાવી શકીએ છીએ. તદ અનુસાર ‘ઇષ્ટ જીવન’ પામવા-જીવવા માટે :

 1. પહેલાં ચરણ માં સહભાગી એ અહીં પ્રસ્તુત સંકલ્પના અને સિદ્ધાંત ને બરાબર જાણવાના, સમજવાના અને તે વિષે ના બોધ ને યથાર્થ રૂપ માં ગ્રહણ કરવાના રહેશે.
 2. બીજા ચરણ માં સહભાગી એ આ મંચ પર પ્રયોજ્ય સૂત્ર અને પ્રયોગ આદિ ના સંસ્કાર અને પ્રશિક્ષણ ની સુલભ સુવિધાઓ નો સુયોગ્ય ઉપભોગ પામવાનો રહેશે. 
 3. ત્રીજા ચરણ માં સહભાગી એ આ મંચ ના માધ્યમ થી જે બોધ અને પ્રશિક્ષણ પામ્યા હોય તેના નિત્ય નિયમિત અભ્યાસ થી તેમજ વ્યવહારિક ઉપયોગ થી ‘ઇષ્ટ જીવન’ ની ભવ્યતા ને, ધન્યતા ને, સાર્થકતા ને ઉપલબ્ધ થવાનું છે.

પ્રક્રિયા શું છે?

‘ઇષ્ટ જીવનયાપન’ ના ઇચ્છુક અને કૃતનિશ્ચયી એવા સંભાવિત સહભાગીઓ આ હોલિસ્ટિક પેકેજ થી લાભાન્વિત થઈ શકે એને અપનાવી શકે એ માટે અહીં પ્રસ્તુત છે :

‘ઇષ્ટ જીવન’ ધારા સૂત્રપાત પ્રસંગ (ISHT Lifestream Inception Event)

આ સૂત્રપાત પ્રસંગ એટલે ‘ઇષ્ટ જીવનયાપન’ નું મંગલાચરણ !  આ પ્રસંગ માં :

 • યોગ-સાધના, ભક્તિ-આરાધના તથા તંત્ર-પ્રયોગિકતા ના પ્રારંભિક અભ્યાસક્રમ નો સમાવેશ થયેલો છે.
 • આયુર્વેદ, વાસ્તુ, જ્યોતિષ, કુળ પરંપરા વગેરે વિષયો ની યથોચિત ઉપયોગિતા અનુલક્ષી માર્ગદર્શન નું નિરૂપણ થયેલું છે.  
 • કર્મ, ઋણાનુબંધ, ભાગ્ય (Luck), ભવિતવ્યતા (Destiny), પાપ અને પુણ્ય આદિ બાબતો તટસ્થ અને નિષ્પક્ષ રૂપ માં નિવેદિત થયેલા છે.   
 • આહાર, નિદ્રા, શૌચ, વ્યાયામ, શ્વસન, ઉર્જાન્વીકરણ, ધારણા અને વાણી વગેરે જીવન ના આધારસ્તંભ એવા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવાયા છે.

💠 આ એક દિવસીય પ્રસંગ હશે, જે વહેલી સવાર થી લઈ તે દિવસ ની મોડી સાંજ સુધી ચાલશે.

💠 આ પ્રસંગ માં ગુજલીશ (ગુજlish) કે हिंगलिश (हिंglish) ભાષા નો ઉપયોગ કરવામાં આવશે !!!

💠 આ પ્રસંગ દરમિયાન સહભાગીઓ માટે ત્રણ વખત ના ખાન-પાન ની સગવડ રાખવામાં આવશે.

સવિનય જણાવવાનું કે :

‘ઇષ્ટ જીવન’ ધારા સૂત્રપાત પ્રસંગ માં સહભાગી થઈ ને આપ મંચ ને સહકાર નો જે આ સુઅવસર પ્રદાન કરી રહ્યા છો, એ માટે મંચ અત્રે ધન્યતા અનુભવે છે !

આ સૂત્રપાત પ્રસંગ નિમિત્તે કાર્ય કરતી વખતે સૌભાગ્યશાળી મંચ-સદસ્યો વાસ્તવ માં તો :

 • ‘ઉપલબ્ધિ નો પ્રસાર’ આ પ્રકૃતિ સહજ કર્તવ્ય નું પાલન જ કરી રહ્યા છે.
 • એ દરેક માટે જેમના લીધે આજે આ કરી શકાયું છે; માતા – પિતા, ગુરુજન – સંતજન, ઉપદેશક – ઉપકારક, માર્ગદર્શક – નાયક, સંગી – સાથી, સહકાર્યકર – સહાયક, જ્ઞાત – અજ્ઞાત સમર્થક તેમજ હિતૈષી એવા દરેકે દરેક માટે કૃતજ્ઞતા અનુભવે છે.
 • સાંપ્રત સમાજ પ્રત્યે ના સેવા સહયોગ ના દાયિત્વ પાલન નો સંતોષ પામે છે.
 • ઇષ્ટ થી અનુગૃહીત થાય છે.

અને તેથી જ આ ઇષ્ટ જીવન ધારા સૂત્રપાત પ્રસંગ માં ભાગ લેનારા સહભાગીઓ એ  આ માટે કોઈ આર્થિક મૂલ્ય ચૂકવવાનું રહેતું નથી !

સંભવિત સહભાગીઓ (Prospective Participants )

કોઈપણ શારીરિક-માનસિક રીતે આત્મનિર્ભર વયસ્ક; સ્વયં ના, પ્રિયજન ના, સમાજ ના, રાષ્ટ્ર તેમજ વિશ્વ સકલ  ના ‘ઇષ્ટ જીવન’ ને સંભવ કે સાકાર કરવા ‘ઇષ્ટ જીવન ધારા સૂત્રપાત પ્રસંગ’ માં ભાગ લઈ શકે છે. ‘ઇષ્ટ જીવન’ ધારા સૂત્રપાત પ્રસંગ માં ભાગ લેનારા સહભાગીઓ એ, આ માટે કોઈ આર્થિક મૂલ્ય ચૂકવવાનું રહેતું નથી !

વધુ માહિતી મેળવવા માટે : I’m Interested Form માં આપનું નામાંકન આમંત્રીત છે જે કૃપા કરી સ્વીકારશો જી 🙏🏽   ⤵️

I'm Interested

New Field